પાગલ
નીકળ્યો છું સમજવા આ દુનિયાને દોસ્તો,અને પોતાને જ હજુ સમજી શક્યો નથી. આપે નૃપ ભલે રત્નો હજાર બાળ ને,પણ એના મૂલ્યની બાળક ને ખબર નથી. જન્મથી નકાબ પહેરીને બેઠો છું દોસ્તો,અને ફરિયાદ છે મારી કે મને કોઈ સમજી શક્યું નથી. સમયપત્રક બનાવવામાં વેડફું છું સમય,પણ પળ પછી શું થશે એ ખબર નથી. બનવા નીકળ્યો છું…
સૌથી મુશ્કેલ લડાઈ
પહેલી વખત ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ (એન્જીનીઅર),જોબ પ્લેસમેન્ટ માં દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપની સાથે જોડાવા જઈ રહ્યો છે.બસ, આજે ખાલી છેલ્લી પસંદગી બાકી છે.જગ્યા એક છે , અને ઉમેદવારો બે છે,સમર્થ અને ધન્ય. હજુય યાદ છે કે બંને જણા પહેલી વખત પ્રાથમિક શાળામાં મળ્યા હતા,માસ બે માસમાં જ તો બન્ને ખાસ મિત્રો બની ગયા હતા.પછી તો જ્યાં…